અનિયમિત વર્તુળાકાર ગતિમાં પદાર્થનો પ્રવેગ $5\, ms^{-2}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શકીય પ્રવેગ અનુક્રમે $3\, ms^{-2}$ અને $4\, ms^{-2}$ છે.
  • B
    ત્રિજ્યાવર્તી અને સ્પર્શકીય પ્રવેગ અનુક્રમે $2\, ms^{-2}$ અને $3\, ms^{-2}$ છે.
  • C
    ત્રિજ્યાવર્તી અને સ્પર્શકીય બંને પ્રવેગ $5\, ms^{-2}$ છે.
  • D
    ત્રિજ્યાવર્તી અને સ્પર્શકીય પ્રવેગ અનુક્રમે $5\, ms^{-2}$ અને $3\, ms^{-2}$ છે.

Explore More

Similar Questions

એક પદાર્થ $0.1 \ m$ ત્રિજ્યાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે. તો $t = 5 \ s$ સમયે કુલ પ્રવેગ ........ $m/s^2$ હશે.

ચાકગતિ કરતા કણ માટે $a_r = 3 \ m/s^2$ અને $a_T = 4 \ m/s^2$ છે. જો પરિણામી પ્રવેગ $a$ અને ત્રિજ્યાવર્તી પ્રવેગ $a_r$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો .......

એક દ્રઢ પદાર્થના કણનો કોણીય વેગ અચળ નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો તમે ભ્રમણકક્ષાની ઝડપ $v$ ને બમણી કરો અને કોણીય વેગ $\omega$ ને અડધો કરો,તો ફરતી વસ્તુના કેન્દ્રગામી પ્રવેગનું શું થાય?

એક કાર $40\text{ m}$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $40\text{ m/s}$ ની ઝડપે ગતિ કરી રહી છે. તે તેની ઝડપમાં $2\text{ m/s}^2$ ના દરે વધારો કરી રહી છે. તેનો કુલ પ્રવેગ ($\text{m/s}^2$ માં) આશરે કેટલો હશે ($\text{ m/s}^2$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo